અમારું ધ્યેય
અમારું ધ્યેય લાભથી વંચિત મહિલાઓને શિક્ષણ પૂરું પડવાનું અને તેમને સ્વાવલંબી બનવાનું છે.અમારું ધ્યેય માનવતા,સ્વાવલંબન,પ્રુણતા અને સામાજિક જવાબદારીઓને પ્રોતસાહન આપી ને દીકરીઓના જીવનને શૈક્ષણિક ,બૌધ્ધિક અને આધ્યામિક રીતે સક્ષમ/સમૃદ્ધ બનવાનું છે.